________________
(૧૩૫)
ઓનું મૂળ ચંદ્રજશા મહારાજા છે. આ બંને શ્રી રાષભદેવજી ના પાત્ર છે. જેથી અત્યારે તેમનાથી ઓળખાતી સંજ્ઞાએ ક્રોડાકોડા વર્ષો થયા છતાં સંજ્ઞા સજીવન છે. તેમ સાક્ષાત દષ્ટીગોચર છે. શત્રુંજય મહામ્ય અને સઠ શલાકા પુરૂષચરિત્રે અષભદેવજીના અધિકારમાં છે.
રામચંદ્ર અને રાવણ જેનરાજાઓ હતા,
દશરથ પુત્ર રામચંદ્રજીએ જૈદિક્ષા લઈને પિતાના લઘુ બંધવ ભરત વિગેરે ત્રણ કોડ મુનિએ સાથે કેવળજ્ઞાન પામીને ભવ્યને પ્રતિબંધ આપતા પ્રાંતે કમ ખપાવી જેન તિર્થાધિરાજ શેત્રુંજય ઉપર મેક્ષે ગયા. જેની નિશાનિમાં શેત્રુજે ચડતાં હનુમાનદ્વાર નિચે બાવળકુંડ યા ભુખણકુંડના પાસે આપણા જમણા હાથ તરફ એક દહેરીમાં પાંચ કાઉસ્સગી આ મૂતિ પૈકિ પહેલી બીજી બંને ભાઈઓની છે. તે રામ કેવળી, વીશમાં તિર્થકર શ્રી મુનિસુવ્રતના શાશનમાં થયા છે. રામચંદ્રજી જૈનધર્મી હતા. શેત્રુંજા મહામ્ય તથા જૈન રામાયણ ગ્રંથમાં અધિકાર છે.
રાવણ ખૂહ લંકાધિપતિ પ્રતિવિષ્ણુ સજા પણ ન હતું. અષ્ટાપદપર્વત૫ર સિંહનિષેધ્યા ચેત્યમાં રહેલ શ્રી રાષભદેવજી ની ખૂદ ભરતચકિએ ભરાવેલ પ્રતિમા પાસે પિતાની સ્ત્રી મદેદારી સહિત નૃત્ય કરી એકતાનથી વિણા વગાડતાં રાવણે