________________
(૧૩૨) ટલા–પીઠિકા ઉપર શાંતિનાથ સ્થાપ્યા. અને તેના સામે - ટલા–પીઠિકા ઉપર ચરણ સ્થાપ્યા, અને અધિષ્ઠાયિકા ચશ્કેશ્વરીદેવીને હાલના ચક્રેશ્વરીના દહેરાંની લેનમાંજ છ-સાત ડગલે છેટી દેવકુલિકામાં સ્થાપન કરી, જે વર્તમાનમાં પણ સઘળું તેમનું તેમ છે. ' હવે દાદાજી નહિં ઉઠવાનું જાહેર થયું. એટલે આ નવા મોટા કદના પ્રતિમાઓને સ્થાપન કાયમ કરવાને કેઈ તેવું મોટું દહેરાસર નહતું. તેથી પબાસણાદિ જગ્યા સુધારીને ત્યાંને ત્યાંજ (હાલ છે તેજ દહેરામાં) સ્થાપન પ્રતિષ્ઠીત કરવામાં આવ્યા. અને ત્યારથી નવા આદિશ્વર ના નામથી સંઘ બોલીને ઓળખવા લાગ્યા. જે હાલ તેમજ તે આદિશ્વર બિંબ અને દહેરૂં ઓળખાય છે. સં. ૧૯૭૮ માં વિદ્યુત્પાત ખાસ
દાદાના દરબારમાં. ઘણે વર્ષે વળી વીજળી તિર્થપતિ દાદાના દહેરાંમાં પી. અને પૂર્વની પેઠે જ ગભારામાં પર્વ. અને ભિતેને ચીરા ફાટ પાને થોડું ફરનિચર કે પૂર્વની પેઠે નીકળી જવાને ખાળિયામાં પેઠી. આ વેળાએ નમણ કુંવનું ભુંગળું ત્રાંબાનું બનાવીને ગૌમુખીના અંદર ઉતાર્યું હતું. એથી પવિત્ર નમણ કુવમાં વીજળી બાઈ પીને ફાવી શકયા