________________
(૧૩૩) નહિં. પણ ત્રાંબાના નાળવામાં ફસાઈ જઈને તેમાં જ મળી ગઈ. ફક્ત ૧૫૦ રૂપિયા આશરે નુકશાન થયું હતું. આ વેળા દાદાથી દૂર રહી હતી.
ચેડા જ વખતમાં સિદ્ધાચળને ભેટ,
ત્રીજીવાર વીજળી પડી. સં. ૧૯૮૫
આ વખતે અદભૂતજીના દહેરા આગળ વીજળી પ. સહેજસાજ નજિવું નુકશાન થયું હતું. ભિંતે તથા નીચે કાળાશ પી ગઈ હતી, ભરતચકિન ભરાવેલ જિનબિંબના દર્શનનું ફળ,
ભરતરાજાના પ્રથમ દ્વારા સ્થાપિત મણિમય જિનબિને, સગર ચકિ-સપ્તમ ઉદ્ધારકે અજીતનાથ પ્રભુના ઉપદેશથી ઉત્થાપન કરીને રાજાનિ વૃક્ષ પાસેની સુવર્ણ ગુફામાં ભંડારવામાં આવ્યા છે. તે પ્રભુ પ્રતિમાના જે કઈને કોઈપણ રીતે દર્શન થાય છે તે જીવ, જરૂર ત્રીજે ભવે મક્ષ પદને પામે. આ પ્રતિમાના દર્શનનું ફળ મેલને તદ્દન નિકટ કરે છે. તે તેવા અને કદાચિત લાભ સંભવે.
૩પ્રકાશ પહેલે સમાપ્ત
?