________________
(૧૧) અને પરિવાર સઘળો ત્યાં સ્થાપન કર્યો. ફક્ત તેની ચકેશ્વરી દેવીને હાલની ચશ્વરી માતાનું દેવાલય છે, તેની જોડે આવેલ દહેરીમાં પધરાવ્યા છે. કહે વિદ્યુતબાઈ કેવી રીતે આવ્યા. અને કેવી રીતે નીકળ્યા. અને દાદાને નમીને ચાલ્યા ગયા. તે અરસાના ભેળ અને ભદ્રિક શુદ્ધ દિલના શુભેચછક જીની સંખ્યા સારી હતી, તેથી અધિષ્ઠાયિકેની જાગતિ જ્યોત રહેતી, તેથી સંઘ રખવાળા અધિષ્ઠાયિકા દેએ શાંતિદાયક પૂર્ણ ચમત્કાર સંધને બતાવ્યું. આદિશ્વર ભગવાનની નવી પ્રતિમા તિર્થપતિ માટે.
સપરિવારે શેત્રુંજા ઉપર પધરાવ્યા,
તારાચંદ સંઘવીના સંઘે ધામધૂમથી પાલીતાણામાં પ્રવેશ કર્યા બાદ સઘળી પ્રતિમા શુભદિવસે શેત્રુંજા ઉપર લાવ્યા. ત્યારે મૂળ મૂળનાયક ને ઉત્થાપન કરવાનું ચાલુ થવાને કામ હાથ ધર્યું ન હતું. તેથી આ મોટા પરિવાર વાળા નવા પ્રતિમાજીને મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળના દહેરાંમાં (નાની નાની પ્રતિમા હતી, તેને બીજે સ્થાને પધરાવીને) પબાસણ ઉતરાવીને તેના ઉપર નવા આવેલ દાદાને પધરાવ્યા. અને પિતાના પડખાના અને પરઘરના કાઉસ્સગિયા પ્રતિમા ગભારામાંના કરતા મોટા હોવાથી અહોર બારણા પાસે સ્થાપ્યા. અને રંગમંડપમાં એક એ
શત્રુંજા ઉપર
થવાને કાજળ મૂળનાયક ને