________________
(૧૩)
રાત્રિના સ્વમ, * શેઠને તથા સેવકને અધિષ્ઠાયિકાએ સ્વપ્નદ્વારે કહ્યું કે–તમે કઈ મેહનત કરશે નહિં. ઉદ્ધારનું બિંબ ઉદ્ધારકથી ઉઠી શકે. અને આ બિંબનું પૂજન હોઈ શકે. માટે તમે નાશિકાના ટેરવાને સેના કે રૂપાથી અલંકૃત કરી તે ભાગને નાશિકા જેવું થવા મેતીને એપ કરો.
વિરમય પામેલ સંઘ હર્ષિત થયે. અને પ્રભુ પાસે પ્રાર્થના કરી સ્નાત્ર ભણાવ્યું. છેવટે નાશિકાનું ટેરવું ઉપર કહ્યા પ્રમાણે થયું. છેલ્લે આ બાબત કેટલાકાએ એવું જાહેર કર્યું કે-નમણ કરતાં નાકને કળશે જોરથી અથડાતાં નાશિકા ખંડિત થઈ, પરંતુ તે જૂઠી વાત. અને વિજળીની સાચી વાત દક્ષે સહિતની છે. - સૂરતથી આવેલ આદિશ્વર ભગવાનનું
મહાન બિંબ અને પરિવાર, “શેનું જા માટે નવા આદિશ્વર ભગવાન આવ્યા.” એમ આખા ગામમાં અને નજિક તથા દૂરના ગામમાં શબ્દ વ્યાપી ગયે. હવે આ મોટા પરિવાર વાળા બાપ-દાદાને ક્યાં પધરાવવા તેની ચિન્તા થઈ. છેવટે હાલ જ્યાં બિરાજે છે, તે મંત્રી ભાઈઓના દહેરાંમાંહેની પ્રતિમાં બીજે સ્થાપી. અને પબાસણ નીચે ઉતારીને મૂળનાયકને સ્થાપિત કર્યો.