________________
(૧૭) એટલે દાદાજીની પ્રતિમા, તથા વર્ષગાંઠને શુભ દિવસ, આજથી (સં. ૨૪૬૧ થી) અઢારહજાર પાંચસો ને વીશ. એટલે કાળ મહિમા પૂર્વક આ તિથષિરાજ સિદ્ધાચળ ઉપર તપશે. (જ્ઞાનીવચનાત-રાસાદિશાક્ષી)
કેટલાકે આ દેહેરૂં સં. ૧૨૧૩ માં રૈદદ્ધારક બાહડમંત્રી નું બંધાવેલ જણાવે છે. તે ઉપસ્થિત કરણ કાષ્ટચૈત્ય બતાવીને ઉંદરે દિવાની દિવેટ લઈ જતે જણા
વ્યાનું છે. અને જે બનાવથી બાહડ મંત્રીએ આ પાષાણ ચિત્ય બાંધ્યું. પરંતુ આ બાહડ પહેલાં અને પછી થયેલા સત્યશોધક જૈન વિદ્વાન મુનિવરેએ ચરિત્ર અને રાસાદિ સ્વકૃતિમાં દાદાના આ દેહેરાને જાવડશાહ ભાવડશાહ કાશ્મીર દેશવાળાએ બંધાવ્યું જણાવ્યું છે. કાષ્ટના દહેરાંની ઉંચાઈ બાવન હાથની સંભવતી નથી. અને જાવડશાહ અને તેના પત્નિ જયસિરી વજાદંડ ચડાવતાં શુભ ભાવનામાં તલિન થતાં વાયુ વેગે ઊંચા અંગ પરથી પી જઈ તત્કાળ મરણ પામી ચોથા દેવલોક ગયાં. (વાસ્વામીવચન.) તે સિદ્ધ થાય છે કે વર્તમાન દેહેરાસર ખુદ જાવડશાહનું બંધાવેલ છે. અને બાહડમત્રીએ જોઇતું રિપેર–સમાર કામ દહેરાનું કરાવીને ઉદ્ધાર કર્યો છે. એ નિઃસંદેહ સમજાય તેમ બાંધણીથી સ્પષ્ટતા થાય છે,