________________
(૧૨૬) પિત થયેલ છે કે તે જગ્યામાં ઘણીવાર દહેરાંઓ બંધાઈ ચુક્યા છે. અને હવે પછી પણ બંધાશે. અને તેના વચ્ચે તિર્થ પતિ દાદાને મહાન પ્રાસાદ શોભી રહેશે. એમ દરેક
વીશીમાં થયા કરે તેમ ગ્રંથમાં સુવિહિત પ્રખર પંડિત જૈનાચાર્યો જ્ઞાનિ વચનાનુસારેજ ભાખીને લખી ગયા. તેવા ઉત્તરોત્તર થયેલા મહા ઉપકારી મુનિગણે પણ વહસ્તે લખીને આપણા સંઘને ઉપકારી બનાવેલ છે.
તિથધિરાજ અનાદિ પ્રાયઃ શાશ્વત્ છે. તેમ રાજાદનિ (રાયણ.) પણ પ્રાયઃ શાશ્વત છે. અને કાળના વહેવા સાથે તે પણ વધે ઘટે છે. પરંતુ તે રાયણ વૃક્ષને સર્વથા નાશ થતા જ નથી. તિર્થાધિરાજ ઉપર તિર્થંકરોના માટે સમવસરણ ની રચના ફક્ત રાયણુ નિચેજ દે કરે છે ને કરશે વળી પ્રતિમા છે. તેથી આ રાયણું વજનિક પૂજનિક માટે છે. આશાતના નહિં કરવી.
દાદા તિર્થાધિપતિની વૈશાખ વદ ૬ની વર્ષગાઠને શુભ દિવસ હજુ આશરે પંદર સોળ વર્ષ ફક્ત ઉણે પાંચમા એટલે ચાલુ આરાના છેડા સુધી જ્યકાર પણે વર્તાર અને કઈ ઇતિ નહિં નડેતે આ દાદાજી પણ તેટલાજ વર્ષે આપણને ભવ્યાત્મજને દર્શન આપશે,