________________
(૧૨૫) કર્યું. સં. ૧૯૪૩ તે આરસની નિચે તે પહેલાં પત્થર અને ચૂનાનું છે. તેની નિચે આશરે બે અઢી ફૂટ ઉંડાઈ એ બાંધેલ પત્થર અને ડુંગરી પત્થર છે. તેને ફેડતાં છે ઈ ઈ ઠેકાણેથી પાણીને ઝરે નીકળે છે, તે પાણી ઉલેચી નાંખતા નિચેને અને જોડેને ભાગ ચૂનાથી બાંધેલા છે. એમ દાદાનાં દહેરાંનાં ચેકનું તળિયું બેવડુ (ત્રણ થરૂં.) બાંધવામાં આવેલું માલુમ પડયુ. આ ચેકમાં લે ખંડના બાર થંભથી છત્રી પહેલી ખંભાત નિવાસી શેઠ પિપટભાઈ અમરચંદે બંધાવ્યા પછી થોડાક વર્ષે એક સ્થભનું વચમાંથી અકસ્માત રીતે ફાટવું થતાં અને તેમાંથી એક ટુકડે ઉધને મંડપ છત્રીની બહાર પડ્યો. ત્યાર પછી તે સ્થાન ઠેકાણે બીજા સ્થભે વધારે ઉંડાઈમાં નાંખવાને તળિયું, સ્થંભ નાંખવાના ખાડાને બે કામ કરતાં ઉપર પ્રમાણેનું બાંધકામ જેવાયું છે. જેના જેનારા હાલ ઘણાં માણસે જીવે છે. તે બાંધનારની બુદ્ધિ અગમ્ય છે. ત્યારબાદ આ નવા લેખ મંડપની રચના ચિત્તાકર્ષક શ્રી સંઘને બાહ્યાભ્યતર શાંતિ પમાડે છે.
રતનચેકના દહેરાં. ચોકમાં આવેલાં જિનાલયે જૂના વખતના જેવા લાયકના છે. ચેકની જગ્યા પણ ઘણું જૂના કાળથી સ્થા