________________
(૧૨૪) માપથી જોઈએ તે વર્તમાન મૂળનાયક દાદા ઉપર નથી તે સિદ્ધ છે તે આપણને જ આપણું નિર્મળપણાની બુદ્ધિથી બિનસંદેહે માલુમ પડે તેમ હજુ થોડુંક રચનાત્મક રહ્યું છે. તે પુરાતનની સાક્ષાત્ નિશાનિ છે. સદરહુ બાબતમાં વર્તમાન ઉદ્ધારકને અધિષ્ઠાયિકા ચકકેશ્વરીદેવીએ ચમત્કારી પર છ બતાવ્યા બાદ પ્રથમના મુળનાયકના આ શિલાપાટ સળંગ જડી દીધી એટલે ગભારે ટૂંકો થયે અને તેના ઉપર પબાસણ અને પરઘર હાલ બિરાજતા દાદા માટે સ્થપાયા. મસ્તકના મથાળ ઉપર અદ્યાપિપર્યત માળ ઉપર કંઈ નિશાની જણાતી નહોતી. તેની ખબર જ્યારે ધ્યાન ખેંચનારી પેપર અને વર્ણનાદિમાં પ્રગટ જેવાણી. અને વેણીચંદ સૂરચંદ જેવાએ માણ્યા પછી હાલના વર્તન માન આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા જે તિર્થાધિરાજના પતિ-રાજા છે. તેમના બરાબર મસ્તકના મધ્યભાગે મેડા-માળ ઉપર કમ્મરપુર કાષ્ઠને કઠેડે સ્થાપે છે. લગભગ પચીસ વર્ષને આશરેથી આ પણ એક જાતની મહાન આશાતના દુર થઇ. જેવા ઈચ્છનારે દાદાના દહેરાના બીજે માળે ચડીને જેવું. કિમ્બહુના!!
દાદાના ચેકનું તળિયું (જ્યાં રથયાત્રા કઢાય છે તે.) તેની પણ બાંધણી વિચિત્ર પ્રકારની આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે. ઉપરનું પ્રથમ હાલ આરસથી અલંકૃત