________________
(૧૩) નટ–જે તેમાં શ્રી સકળ સંઘને તિર્થરાજ પ્રત્યે સાચું માન અને સાચી લાગણી હોય પર્વરાજ સંવત્સરીના પેકેજ વૈશાખ વદિ ૬ જરૂર આબે દિવસ પાળીને પેઢીનું અને તિર્થરાજનું બહુમાન વધે તેમ પિતાના ગામમાં બંદોબસ્ત કરશે.
અંદરથી ભમતિને પુરા, દાદાના દહેરાને બંધાયા હાલ “ ત્યાસી અધિક અઢાર વર્ષ થયાં છે તે તેની મુળ સ્થિતિ નથી. કેમકે પંદરમા ઉદ્ધારક શેઠ સમરાશાહના સ્થાપિત મુળનાયક તિર્થપતિ દાદાનું બિંબ ગાદી ઉપરથી ઉઠયું–ખર્યું નથી. આ વખત સૂધી મુળરૂપે ગર્ભદ્વાર હતું. એટલે અંદરથી એક ભમતિ સ્થાપનની નિશાનીમાં દાદાની જેડમાં પરઘર તરફ બંને બાજુ અકેક ઉંડાણ ગોખ પ્રતિમા સહિત છે. તેથી ગભારે વિશાળ અને ભમતિવાળે સિદ્ધ છે. હવે મુળનાયક દાદા સમરાવાળું ચમત્કારિ બિંબ નહિ ઉઠયાને ચક્કસ પૂરાવે તે એ છે કે મુળનાયકના મસ્તકના બરાબર ભાગમાં મથાળે શિખર યા ઘુમટ આવે. તે હાલના મુળનાયકના મસ્તકથી શિખર કાંઈક છેટે છે. એટલું જ નહિ પણ ઉપરના મુખજી પણ તેટલેજ અંતરે છે. ને તે મુખની સ્થાપના પંદરમા ઉદ્ધારના પ્રભુજી ઉપર છે. જે