________________
( ૧૨૧)
'મૈં બાજુ માટા - શિલાલેખ' છે, તે એક વમાન ઉદ્ધારક કર્માશાહના છે. અને બીજો તેજપાળ સાનીના જીર્ણોદ્ધારના છે તેમાં કાતરેલ છે,
વળી દાદાના દહેરાંનાં શિખર જેવુ રચનાત્મક શિખર પણ કાસ્થાને હાલસુધી જણાયુ નથી. દહેરાંના ચાકના તળથી (પર) ખાવન હાથ ઉંચાઈએ છે. તેના ઉપર ૧૨૪૫ કુંભ-કળશ મૂકયા છે. ૨૧ સિંહ, ૪ ચેાગિણીઓની સ્મૃતિ ચારેનિંશે મુકી છે. યથાસ્થાને સ્થાપિત કરેલા ૧૦ દિગ્પાળ છે, ૩૨ પૂતળીઓ છે. ૪ માઢા ગાખ છે. અને સુંદર નકશીવાળા ૩૨ તારણથી અલ'કૃત છે. દહેરાને ફરતી ચામેર દેવકુલિકા છે તે સર્વે॰ જિનપ્રતિમાઓથી ભૂષિત છે. વળી બધા મળીને ૭૪ થભા લાગેલા છે. દહેરાસર એ માળનુ' દશનિક છે.
તિપતિ દાદાનુ દહેરાસર વિ. સ. ૧૦૮ માં કાઠિયાવાડના મહુવામંદર-મધુવતિ નિવાસી જાવડશાહે અધાવીને તેરમા ઉદ્ધાર કરી છે. જેને આજે ત્યાસી અધિક આઢારસો (૧૮૮૩) વર્ષાં થયાં. તેજ દહેરાસરમાં વત્તમાન સેાળમા ઉદ્ધારક ચિત્તોડ નિવાસી શેઠ કર્માંશાહ તાલાશાહે સ. ૧૫૮૭માં પ્રથમ તિર્થંકર શ્રી આદિશ્વર ભગવાન ઉર્ફે શ્રી ઋષભદેવ પ્રભુની મહાન પ્રતિમા ગુજરાતી વૈશાખ વિદ ૬ એટલે મારવાડી જેવદિ ૬ ના દિને