________________
(૧૧૭) આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. તેમાં દાડમ પ્રમુખ ફળ તથા ગુલાબ દિ સુગંધી પુછ્યું કે જે સચિત છે. તે હેમાય છે. અને હેમ પ્રાયઃ મુનિમના હાથે કરાય છે. બીજું હવન પાલીતાણું રાજય તરફથી આ શુદિ ૧૪ ના દિને થાય છે. આ વેળા ગામમાંથી થોડાક દરબારી માણસને તેના ગોર વિગેરે આવીને તેજ જગ્યામાં હવન કરે છે. અને તે પણ નાળિએર અને પુષ્પાદિ જોઈતી સઘળી ચીજે હોમે છે.
એમ સંઘ તરફથી અને રાજ્ય તરફથી થતાં હવન વગર પ્રસંગે કાયમના પેસી ગયા છે. તે જાહેર છે. ઘણાં આચાર્યાદિ મહા મુનિવરે પણ સારી રીતે જાણે છે.
સિદ્ધાચળ ઉપરની જગ્યામાં હજુ આ સ્થાન અને જેડનું તેમની ચેરીનું પ્રગટપણે પ્રાચિનતા સૂચવનારું દેખાય છે, તે જોનારની બુદ્ધિ તેને ભાન કરાવે તેવું છે.
હવે અત્રે પણ ચતુર્ભુજા અને સિંહ વાહનવડે માતાજી બિરાજમાન છે. તે ઘણા ડાહ્યા અને અનુભવી સારા ક્ષપશમ વાળી સદબુદ્ધિ ધરાવતા વિદ્વાને અનુમાન પ્રમાણુથી સિદ્ધ કર્યા પેઠે જ જણાવેલું અને જણાવે છે કે શ્રી મુનિસુવ્રત પ્રભુના શાસનમાં થયેલા “શ્રીપાળમહારાજા અને મયણાસુંદરી'ને મૂળ રૂપના બદલે આ ચતુર્ભુજા ને