________________
(૧૬) કિરણ ૧૧ મું.
વિમળવણીમાં ચઢેશ્વરી માતા,
આ દેવી તિર્થ રખવાળી તથા શાસન રખવાળી કહેવાય છે. પણ પ્રથમ તિર્થંકર દેવાધિદેવ અષભદેવ ભગવાનની યક્ષિણી-અધિષ્ઠાયિકા દેવી છે. તેનું મૂળસ્વરૂપ અષ્ટ. ભુજાળી અને ગરૂડ વાહન છે. ત્યારે હાલમાં તેની મૂર્તિ ચતુર્ભુજા અને સિંહના વાહનની સ્થાપના માટે ભાગે જોવાય છે. તેનું કારણ સમજાતું નથી. પરંતુ વિદ્વજને શોધ કરવા બુદ્ધિ વાપરે તે સમજી શકવાને અસંભવ નથી. આ મહાદેવીનું અપરનામ અપ્રતિચકા દેવી છે. અને સોળ મહાવિદ્યાદેવી પૈકીની એક વિદ્યાદેવી પણ ગણાય છે. આ દેવીની સ્થાપના પ્રતિષ્ઠા ઉદ્ધારકે સં. ૧૫૮૭ માં કરી છે. જાણવા વિચારવા લાગ્ય,
આ દહેરાંના મંડપમાં (જાળીના પગથિયાંથી.) વચ્ચે એક ગજ આશરે ઉડે રસ ખાડે-કુંડ બનાવેલ છે. તેના ઉપર બંધ બેસતું પત્થરનું ઢાંકણ બનાવ્યું છે. કે જેથી દર્શનિકને અડચણ રૂપ ન થાય. આ ઠેકાણે કેટલાક વર્ષોથી બે વખત ઇરપ્રતિવર્ષ હવન થાય છે. ત્યારે કુંવ ઉઘાડે છે. પ્રથમ હવન આ શુદિ ૮ નું શ્રી સંઘ શેઠ