________________
(૧૧) યાત્રુ તથા ભાટલોકેએ સારી રીતે ત્યાં જઈને લીધા હતા. જે ચે હજુ કેટલાક પાસે હશે. તેથી “ખાખાણ વર્તમાનમાં કાચના રૂપમાં પણ પ્રગટે છે.
વહસરહણિ ઔષધિ. | નાના નાના વૃક્ષે ઉલખાજળથી તે ચિલ્લણના ગાળા સૂધીમાં અન્ય વૃક્ષના જથ્થા ભેગા ઉગી નીકળે છે, તે તે જાણકાર હોય તે જ લાભે. સં. ૧૯૫૫-૬ ના છ ગાઉ જતાં એક બાઈને ઠેશ વાગ્યાથી પગના અંગુઠાને નખ નીકળી જતાં લેહીને દૂર કરવા તેવા પાંદડાં ચુંટતા ચુંટતા એક પાંદડું એવું આવ્યું કે અંગુઠા ઉપર લગાવતાં એંટી ગયું ને લોહી નીકળતું બંધ થયું. આ બાઈ ડુંગતી ડુંગતી તલાવડીએ આવતા જાણકારોએ પૂછયું કે કે બહેન કેમ! લેહી બંધ થયું? અમારી પાસે તમાકુ સુંઘવાની છે, તે દાબે એટલે બંધ થશે. અમને તે વખતે યાદ ન આવ્યાથી ચાલવા માંડ્યું. બાઈ બીતી.બીતી પાંદડા તેને લેહી લુંછતી. તેમાં આ એક ખંડિત પાંદડું ચટેલને ઉખેલ બતાવે છે, તે કાચે જીવતે નખ થે. વારમાં જ આવી ગયે, જે સાંજ સુધી પાંદડું ઉખેડવું ન હત તે જરૂર પાકે નખ બંધાઇ જાત. તે ઘા રૂજાવાની પણ વેલ વૃક્ષૌષધિ છે. તેમજ દવાઈની ઘણી ચીજો શેત્રુજા ઉપર સાક્ષાત છે.