________________
(૧૧૧) તે એંશી જન સુધીના પ્રમાણવાળે છે. એવા માનવાળું બીજું કંઈ તિર્થ નથી. વળી તેના જેવી મોક્ષદાતા ભૂમિ બીજી નથી. અનેતાજી, એ પ્રભાવશાળી મહાન પવિત્ર અને અનંત મહિમાવાળાને શરણે આવીને મેક્ષ મેળવેલ છે. જેનું વર્ણન તિર્થંકરદે પણ પૂર્ણ કરી શકતા નથી. હજાર જિહાવાળે જ્ઞાનિ હોય તે તે પણ જાણતાં છતાં કહેવાને અસમર્થ છે. તે બીજાની કયાં વાત!! તેથી તેના મહિમાને પાર નથી.
વીશ કોડાકોડી સાગરેપમમાં ફક્ત બે ક્રોડાકો સાગર” જેટલા કાળમાં “ધર્મ” છે. અઢારમાં ધર્મ નથી. અને તે બેમાં અવસપિશિના “ચોથા આરે અને ઉત્સપિણિના ત્રીજા આરે” તિર્થકરોની ચોવીશી હાય. આ વેળાએ સિદ્ધાચળનું માન ૫૦ જેજનના પ્રમાણનું હોય છે. એમ અનંતકાળથી ચાલ્યું આવે છે ને આવશે. હસ્તી ધરાવતી ચેખા ખાણ અને રાષધિ.
શેઠશ્રી આ.ક.ની પાલીતાણાની પેઢીના મુનિમ બાબુ ગીરધરલાલે પિતાના વખતમાં ચામુખજી તરફને માટે કિલ્લો ડાક પી ગયેલને ફરી કરવા તે ભાગને અંદરથી–પાયામાંથી નવેસર કામ દતાં બે-ત્રણ હાથ જમીનમાં મોટા ખાનાજ ઘાટના મોટા-નાના અને જાડાપાતળા “સ્ફટિકના ચેખા” ઢગલાબંધ નીકળ્યા. જે ઘણા