________________
(૧૩)
રસ કુપિકા વાવડી. ચિલ્લણ તલાવડીની પાછળ બે ગાઉ આશરે એક વાવ નાની નાજુકને સાંકી આવે છે. તેવાજ આકારની રસકૂપિવાવ પાંચસે કદમ દક્ષિણ દિશામાં આવે છે. આ વાવને છપ્પનીયામાં ઘેટીના એક ખડભારિયા દંપતિને ભેટે થયો હતે. બીજી વખતે તપાસતાં તેને પણ હાથ આવી નહીં. તે આ વરતુ નિલલિ અને દયા દિલને ગંભિર ધમીંજીવ હેય તેજ તેને દર્શન આપે. ધખોળ કરે તે જેટલું જુના ગ્રંથમાં છે તેટલું આ કાળે અલ્પ, પણ છે છે ને છે.
એક જ વીર.”
| (છ ) એક જગતમાં વીર અરે મેં નયણે નિરખ્યા, એક જગતમાં વીર પ્રભુ મેં પ્રેમે પરખ્યા, એક જગતમાં વીર ધીર અતિ એ જાણું, એક જગતમાં વીર મહા શુરવીર વખાણું, દેવ મનુષ તિર્યંચના, ઉપસર્ગો વેઠવ્યા અતિ, એજ વીર જગ જાયે, “મહાવીરશાસનપતિ,