________________
( ૧૦૮ )
શેત્રુજયે પૂજનિક એટલા માટે કહ્યા છે કે હત્યાદિક મહાન્ પાપરાશીને દૂર કરવા, અને સ્વર્ગાપવ ( દેવલેાક અને માક્ષ. ) આપવાને જે ઉગ્રપણે ગુણુ શૈત્રુંજય ધરાવે છે. તેવી મહત્વતા ખીજામાં નથી. તેા તરણુ તારણ તિર્થો ષિરાજમાં પડવાઈછતાં પૂજનિક અને એમાં આશ્ચર્ય નથી.
વિશેષ— પંચમકાળમાં ‘બકુશ અને કુશિલ’ એ એ પ્રકારના નિગ્ર’ય મુનિએ સામાયિક અને ઈંદ્યોપસ્થાનિય એ એ પ્રકારના ચારિત્રથીજ શાભતા સુવિહિત ગિતા સાધુએ ચાલુ આરાના છેડા સુધી જયવત વત્તશે. અને તે સજ મારી માર્ગાનુસારી કહેવાશે. લિ'ગિલિંગન્ ભૂષિત ઇતિ વચનાત. એટલે જે સ'જમિએ-લિ'ગિઆ યથાય લિંગથી શાભાયમાન માળે રહેલાએથી જિનમે ચરમજિન પ્રભુશ્રી વીરનું શાસન ઝળહળી રહ્યુ` છે. અને તેવા સ'જમિ શેત્રુજયતિમાં ભવ્યજીવને ઉપકારક હાઈ પૂજનિક છે.
વિશેષાથ—અનાચાર, ઉન્માર્ગિ, શીથિળ, તથા પડવાઈ અનેલા ફક્ત વેશ પહેરીને આજિવિકા ચલાવે છે. તેને શાસ્ત્રકારે સજમી કહ્યા નથી. તથા તેમને પડિલાભતા સુપાત્રદાન ગણાતુ' નથી. અને તેવાઓપર જેવા તેવા સજમિની ભાવના રાખીને આહારાદિકથી પાષતાં