________________
(૧૬) લોકો લઈ લે છે તે પણ ધ્યાનમાં રાખવું. ગુરૂની વિશેષ કૃપા એ થઈ કે-ઘણુ ગામના દેશી પરદેશી જને થોડા ઘણું જિનબિંબ અંજનશલાકા કરાવાને નવા લાવ્યા હતા. તેમાં જેને પ્રતિષ્ઠા સમયે ગમે ત્યાં સ્થાપન કરી કંઈપણ દ્રવ્ય વાપરવાના હતા, તેવા જૈનેની પ્રતિમાઓની અંજનશલાકા વિધિ તદ્દન બિન નકરે કરી આપી. અને જેને નકરે. ઉપજાવ હતું, તેવા જેને પાસેથી નકરાની રકમ લઈને પેઢીમાં અપાવી. ને પછી તેના પ્રતિમાને પણ અંજન શલાકા કરી આપ્યા હવે આ બેદાને નેસ હાલ ગામડું છે, પણ તિર્થ થવાથી ગામ વૃદ્ધિ પામતું જશે એ દેખીતું છે. બાલા બ્રહ્મચારી વિજયનેમિસૂરિજીની દરેક બાબતમાં કાળજી કઈ ઓર છે. દુનિયામાં જવલ્લેજ રત્ન પાકે છે!
' ક
મલ છે
*
*
***
REછે