________________
(૧૫) દિને પ્રતિષ્ઠા કરી. તે વેળા વીશહજાર યાત્રુ એકઠું થયું હતું. જેમાં ૨ ઝપેખા , અને ૧૯ નવકારશી, એમ એકવીશ દિવસના ઉપરા ઉપરીના વિવિધ પકવાના જમણુવાર થયા હતાં.
કદંબપુરી-નગરીને ભંગ થયા પછી તે ડુંગરી જગ્યામાં બેદા કામળીયાએ બેદાને નેસ નામે ગામ બાંધેલ છે. જેમાં હાલ ગામમાં ત્રણ વીશી જિનને કદબવિહાર પ્રાસાદ નામે મહાન બાવન જિનાલયનું ભવ્ય દેરાસર બંધાયું છે. ને ડુંગરની અધવચ ઉપરની વિશાળ જગ્યામાં દાદાની ટુંકના જેવા દહેરાસર ભમતિ-પ્રદક્ષણા વાળા તૈયાર થવા આવ્યા છે. જેની પ્રતિષ્ઠા હવે પછી અંજન શલાકા પૂર્વક થશે. જિનબિંબથી ભૂષિત તિર્થ કદંબગિરી થયું તે પૂજ્યપાદ આચાર્ય મહારાજ વિજ્યનેમિસૂરીશ્વરજી ને પ્રભાવશાળી પ્રતાપ છે!! આ ગામમાં થયેલ નવિન દહેરાસર અને ઉપર એટલે ડુંગર ઉપર થયેલ તિર્થના નવિન સઘળાં દહેશે ઉપર ભાટ લેકે (બારોટ) ને બીલકૂલ હક નથી. ત્યાં મૂકાતી સર્વ વડુ શેઠ જીનદાસ ધર્મદાસની તીથ પેઢી માં જાય છે. અને ડુંગ. રનીટેચ ઉપર આવેલા ચરણ પાદુકાની જૂની દહેરીએ મૂકવામાં આવતા ચેખ બદામ ને પૈસા ભાટ