________________
(૧૦૦) જોયા વિના સંઘલેકેના પાણી વિના પ્રાણ ચાલ્યા જશે. અને આ ખાબોચિયા દેખાતા જળથી સંઘની તૃષા છિપે તેમ નથી. માટે પાણીનું સ્થાન બતાવે. એટલે શાશ્વત એવા સંઘનું સાનિધ્ય કરવા ચિલ્લણ મુનિએ લબ્ધિ પ્રભાવે અખૂટ જળવાળી તલાવી, કાઉસ્સગ્ન કરવાની સિદ્ધસલ્લા પાસે બનાવી. જેમાંથી જળ પીઇને યાત્રુક શાંતિ પામ્યું અને ઉપર ચઢ રાજાનિ નિચે સમવસરણે બિરાજિત દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુને વાંધા-સ્તવ્યા. આ તલાવવન સાથે ઉપરોક્ત ઉપકારી મુનિના નામને સ્મરણ માટે જેી દેવામાં આવ્યું, આથી ચિલ્લણ તલાવડની ઉત્પત્તિ અને નામ જાહેર થયા, જેને લગભગ અઢી હજાર વર્ષ થયા તે પણ મોજૂદ છે. શ્રી ઘેટીના પાનવાળું ઘેટીગામ કયારથી છે?
શ્રીમાન પાદલિપ્તસૂરિ મહારાજ ઘેટી ગામે થઈ તળેટી. માં આવીને રહ્યા હતા. અને ત્યારબાદ વિકમના સમયમાં ગામની હયાતિ સૂચવે છે, મધુવતિ (મહુવા બંદર) ના સમકાલિનપણાનું ગામ હતું, એ ચોક્કસ છે. કેમકે વિકમની પહેલી સદિમાં ભાવડશાહે પિતાના પુત્ર શ્રી જાવડશાહનું વેશવાળ ઘેટી ગામેજ કર્યું હતું. અને ધામધુમથી ઘેટી ગામે પરણુ હતા. આ વેળા ગામ આબાદ અને