________________
(૧૦૧) - જ્યારે બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથ થયા. ત્યારે તેમના નદીનું નામે શિષ્ય સિદ્ધાચળ પધારતાં વચ્ચે ઉપરક્ત અને પ્રભુના ચરણની દહેરીઓનું અગ્ય-આશાતનાવાળું સ્થાપન જેઈ અજિતશાંતિ સ્તવન બનાવીને તે ભણતાવારજ એક દહેરી ઉદ્યને બીજીની જોડાજોડ થઈ ગઈ. તે છ ગાઉમાં આવતી આ દહેરીએ સમજવી. માટે ભ્રમ દૂર કર.
જે છીપાવલીમાં નેમનાથના દહેરાં પાસે રાયણ આગબની છ દહેરીમાં છેલ્લીમાં એકમાં અજિત અને બીજીમાં શાંતિપ્રભુની પ્રતિમાઓ છે તે દહેરી જોડાજોડ થઈ ગઈમનાય તે તે તદ્દન અસંભવિત છે. (કેવળદાદા વચનાત).
ચિલ્લણ તલાવડીની ઉત્પત્તિ. શ્રીમાન ચરમ તિર્થંકર શ્રી મહાવીર સ્વામી સિદ્ધાચળ સમવસર્યા. ત્યારે સુધર્મા ગણધરના મહાન તપસ્વિ લબ્ધિવંત શિષ્ય ચિલ્લણ મુનિ મેટા સંઘના સાથે શ્રી સિદ્ધાચળજીમાં પ્રભુને વંદન કરવાને આવતા હતા. ત્યારે ઉપર ચડતા ચડતા યાત્રુ લેકોને તૃષા લાગી. એટલે કેટલાક જ્ઞાતાજનેએ ઉક્ત મુનિરાજને પાણુના સાધનનું પૂછયું. એટલે ગુરૂશ્રીએ આંગળી વતિ બતાવ્યું. ત્યારે લેક ભેગા મળી બોલ્યા, કે હે પ્રભે! ભગવંતનું સુખ