________________
(૨૯)
ભરાઈ ગયા છે. અને તેવી રીતે ભાતા ખાતુ હાથ ધરીને તે રકમમાં પેઢી પાસે સારા વધારા થયા છે કે મેટા માટા પગારા પણ તે ભાતા ખાતાના વધારામાંથી અપાય છે. આથી પેઢી અને યાત્રુ અનેને લાભદાય છે. માટે ધણુ' તપે શેઠશ્રી આણુદજી કલ્યાણજીની પેઢી ! !
સરસ્વતિજીની ગુફા.
જય તળેટીના ઉપર ચડતા આપણા જમણા હાથ તરફ આશરે ૫૦-૬૦ કદમ દૂર કિનારાપર એક ઘુમટમાં આ ગુઢ્ઢા છે. તેમાં પુરાતન વખતની સરસ્વતિની મૂતિ હુ’સવાહિની મયુર વાહને સ્થાપેલ છે. અહીં વિદ્યાર્થીએ તથા દેશી પરદેશી જૈન જૈનેતરી વિદ્યાવૃદ્ધી માટે શ્રીફળ વધેરી વહેંચે છે. મૂતિ' ચમત્કારી અને પરછા પૂરનાર મહા વિદ્યાદેવી છે.
અજિતજિન અને શાંતિનાથની સામસામેની દેહરી જોડાજોડ થઇ તે કયે ઠેકાણે ?
શ્રીમાન્ બીજા તીર્થંકર અજિતનાથ પ્રભુ ચામાસુ રહેવા પધાર્યા ત્યારે રાયણ પાસે થઇ શ્રી ભદ્રકગિરીશ્રૃંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી, તથા છુટી જમીનમાં પ્રભુ સાથેના સાધુએ સ્થિર થયા. અને પ્રભુને માટે એક પ્રસાદ ઇંકે ખનાન્યેા. તેમાં પ્રભુ સ્થિર થયા.