________________
(૯૫)
જાહેર સંસ્થાઓ કેળવણીખાતા– ગુરૂકુળ, ૨ બાળાશ્રમ, ૩ બ્રહ્મચર્યાશ્રમ, ૪ શ્રાવિકાશ્રમ છે. પછી-૫ ગૌરક્ષાખાતું છે.
બાદ ફક્ત ધાર્મિક અભ્યાસ માટે મોટી ટળી હસ્તે ચાલતી “રાયબ. બાબુસાહેબ બુદ્ધસિંહજી દૂધેડીયા જૈન પાઠશાળા તથા કન્યાશાળા, મોટા પાયાપર માટી સં ખ્યામાં એક સરખી અતિ પ્રશસ્ત પણે પંચાવન વર્ષથી ચાલુ છે. વીરબાઈ પાઠશાળામાં અને હેમચંદ્રાચાર્ય પાઠશાળામાં સંસ્કૃત (વ્યાકરણાદ્રિ) અને શ્રેયસ્કર મંડળમાં માગધી (પ્રકરણદિ) અભ્યાસ કરાવાય છે. નાનીટેળી હસ્તે ફક્ત પ્રતિકમણ પ્રકરણાદિ શિખવાય છે.
લાઈબ્રેરી અને પુસ્તક વાંચનમાળા–શેઠ તલકચંદ માણેકચંદ લાઈબ્રેરી, વીરબાઈ પાઠશાળા લાઈબ્રેરી, મેટીની પુસ્તકાલય, અને સેવાસમાજ લાઈબ્રેરી તથા દેવદ્ધિગણી પુસ્તકાલય છે.
રસોડા ખાતુ–કચ્છી શેઠ નરશી નાથામાં, કચ્છી પુનશી સામંતમાં, મારવાડી રાજમલજી દૂધડીયા માત શેઠ મોતીશાનું, શેઠ અમરચંદ દમણનું. એ ઘણા વર્ષોથી