________________
ચાલે છે. ત્યારે હાલમાં કંકુબાઈમાં ચાલુ જોવાય છે. બાકી ચોમાસુ રહેવા આવનારા કોઈ કઈ પુન્યશાળીએ ચારમાસ રસોડાં ખુલ્લાં કરી ગુરૂભક્તિ અને સાધમ ભક્તિ વડે સુપાત્ર દાનના પુણ્યને બંધ કરે છે.
ગરમ પાણી–સંઘપેઢી તરફથી વંડામાં થાય છે. સેંકડોની સંખ્યામાં રહેતાં સાધુ સાધવી અને વ્રતધારી જેને બારેમાસ મળી શકે છે. બાકી છે ડું શેડું વધમાન તપવાળા, અને પનાલાલ બાબુવાળાને ત્યાં થાય છે.
. વર્ધમાન તપખાતું–પ્રસંશનિય છે. નિરસ ઘણી વસ્તુ આયંબિલમાં ખપે તેવી બનાવીને માનપૂર્વક જમાડવામાં આવે છે.
જયતળેટી સૂધી બાકીની દર્શનિક જગ્યા,
કલ્યાણ વિમળની દહેરી–એક ચાતર બંધાવીને તે ઉપર ઘુમટીદાર દહેરી સંઘે બનાવીને ભિંતને છેડે દહેરીમાં વિમળ સંઘાડાના સાધુના છ જેડ પગલાં સ્થાપ્યાં છે. આ ઠેકાણે મુનિરાજ કલ્યાણવિમળ તથા મુનિ ગજવિમળ ના દેહને અગ્નિ સંસ્કાર કરીને તે ઉપર તુપ બનાવેલ છે.
મેઘવિજયના પગલા –ની દહેરી એક, રાણાવાવ