________________
(૯૩)
કિરણ ૮ મું.
શહેર પાલીતાણામાં ધર્મશાળા અને ધાર્મિક સંસ્થાની નામાવળી.
૧ શેઠ મોતીશા ધમશાળા, ૨ શેઠ હઠીભાઈની ધમશાળા, ૩ શેઠ લલ્લુભાઇની, ૪ શેઠ હેમાભાઇની, ૫ વારા અમરચંદભાઇની, ૬ શેઠ ભૂખણુદાસના સાતરડાવાળી; ૭ ભંડારીની, ૮ મસાલિયાની, હૃદયાચ દળવાળી, (અદ્ગિમલજીની) ૧૦ ઉજમબાઇની, ૧૧ માતીકડીયાની
એ પ્રમાણે ગામની ધર્મશાળામાં યાત્રાળુઓ પાંચ નંબર સુધી ઉતરે છે. પછીના નખરામાં કાંઈ જગ્યા ન મળી શકે ત્યારે કાઇ કાઇ યાત્રુ ઉતરે. છેલ્લા એ નખરની ગામની અને નાનીમોટી ટોળીવાળાની પાઠશાળાઓ છે.
૧૨ રણશી દ્વેષરાજની ધર્મશાળા, ૧૩ નરશી -કેશવચ્છ કચ્છીની, ૧૪ ગાઘાવાળી, ૧૫ જામનગરવાળી, ૧૬ માતીસુખીયાની, ૧૭ ચ‘પાલાલની, ૧૮ ઈંદારવાળાની, ૧૯ કલ્યાણજીવનવાળી, ૨૦ ક કૂખાઇની, ૨૧ પૂરખાઇની, ૨૨ કાટાવાળાની, ૨૩ પનાલાલ મામુની, ૨૪.માધવલાલ આબુની, ૨૫ રતનચંદ પાટણવાળાની, ૨૬ ન્હારબિલ્ડીંગ