________________
(ટર) જાણ્યાની નજર ત્યાં ન જાય. બીજી બાજુ અખંડપણે છે. બાજુમાં બાવાના અખાડામાં દરવાજામાં પેસતાંજ બાવાની દહેરી પાસે આપણું દહેરી ૧ છે. તેમાં દાદા (આદિનાથ) ના પગલાં વિદ્યમાન દર્શનિક છે. ભવિષ્યમાં આ તળેટીની કોઇપણ રીતે નિશાની રહે તેમ સંઘ પેઢીએ ધ્યાનમાં લેવાનું જરૂરતું છે.
૪ ગોડીજીનાં પગલાં—એક દહેરીમાં વિશાળ ચૂનાબંધ ચોતરા ઉપર) ગેજીનાં પગલા છે. ચિતરા ઉપર જાળ (પીલુડી) નું વૃક્ષ છે. આ દહેરી, સ્મશાનની પેલી બાજુ થોડે દુર છે. એાળી કરનારા વજા ચડાવવા જાય છે. જગ્યા જુના સમયની છે.
આ પ્રમાણે નવ જિનાલયે અને ચાર દહેરીની ચરણેની જગ્યા વંદન દર્શન પૂજન કરતાં શહેરની યાત્રા” પૂર્ણ થાય છે. ત્યારે હાલમાં નવાં ત્રણ જિનાલય બંધાવા પામ્યાં છે. ૧ સ્ટેશન જેડે ગુરૂકુળમાં, ૨ શ્રાવિકાશ્રમમાં, ૩ બાળાશ્રમમાં રાણાવાવ (ભૂખણવાવ) જોડે જેમાં છેલ્લા બેમાં આવતી સાલે પ્રતિષ્ઠા થશે. શ્રાવિકાશ્રમની જગ્યા વેચાણ લઈ બાંધેલ છે. ત્યારે બાકીની બંને સંસ્થા ૯ વરસને પટે લઈ બધેલ છે.