________________
1
(૯૧)
૯ ચંદ્રપ્રભુનું—આ દહેરૂ સ. ૧૯૨૮ માં કચ્છી દશા આસવાળ જ્ઞાતિના શેઠ નરસી નાથાએ પેાતાની ધમ શાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
૧ આદિશ્વરજીનાં પગલાં—તળાવમાં વસ્તુપાળ તેજપાળે સાડાબારલાખ રૂપિયા ખર્ચીને પાલીતાણામાં વિ શાળ તળાવ નામે લલિતાંગ મારના સૈકામાં પાતે બધાવી, તેની પાજ (પાળ) ઉપર દર્શન માટે દાદા આદિશ્વ રનાં ચરણુ ચાતરાવાળી દહેરીમાં સ્થાપ્યાં. જેને જિર્ણોદ્ધાર સ. ૧૬૫૦ માં તેજપાળ સૈાનીએ કરાગૈા છે. તે હેરી હાલ ફરતાગઢ જેવી એક એરીમાં છે.
૨ દાદાસાહેબનાં પગલાં—ગારજીની વાડીમાં છે.
તેને મારવાડી શેઠ પ્રેમકરણુજી મરેાટીએ પ’ચના પૈસે એક દહેરાસર જેમ જગ્યાને મનાવીને જૂના ચરણુ જોડે ખુદ દાદાસાહેબ-ખરતરગચ્છિય જિનદત્તસૂરિની મૂતિ સ્થાપી છે.
૩ જુની તળેટી—તિર્થાધિરાજની ચાથી તળેટીને એકહજાર વર્ષ ઉપર થઈ ગયા છે. એક માટા ચૂનામ ધ ચાતરા ઉપર દાદા આદિશ્વરજીના ચરણની જોડાજોડ એ દહેરીએ આંધીને ઉપર રાયણનુ વૃક્ષ રાખ્યુ અને તેમાં પગલાં જોડે ૩ છે. હાલ એક દહેરી તદ્દન ભાંગી નાંખેલ છે, અને પગલાં ઉપર પત્થરા એવી રીતે પડયા છે કે અ