________________
(૯૦)
માટે સ્થાપ્યા. (તે તથા પાષાણના ત્રણ બિંબે અને આ કાર હોંકાર ના પાટિયા સહિત.) અને બાજુના ગભારે મેટીટેળી તથા નાનીટેળીના પ્રભુ પરણું સ્થાપન કરેલ છે.
૩ શાંતિનાથનું–ખરત્તરગચ્છના ગોરજીના ડેલામાં મેલ ઉપર ફક્ત પાષાણનું એકજ બિંબ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૪૯ માં કરી,
ચાર શાશ્વતજિનનું કચ્છી શેઠ નરસી કે સવજી નાયકે બંધાવી પિતાની ધર્મશાળામાં સ્થાપી પ્રત્તિીત કર્યું. સં. ૧૨૧. હાલમાં આ દહેરાંની બાંધણી નવી કરી છે. અને મૂળનાયકના મુખ્ય દર્શન થાય તેમ ત્રણ બારણા મૂકયા છે.
૫ વીરપ્રભુનું – વીરબાઈ પાઠશાળામાં પ્રતિષ્ઠીત
દ આદિશ્વરજીસુરતવાળા શેઠ મોતી સુખિયાએ પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
૭ ચિંતામણ પાશ્વનું–સુરતવાળા શ્રીમતિ જસકુંવરે પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.
[ સાચા દેવ-સુમતિજિનનું–બાબુ માધવલાભ દુગડે પિતાની ધર્મશાળામાં પ્રતિષ્ઠીત કર્યું.