________________
(૯), કિરણ ૭ મું.
શહેર યાત્રાએ-પાલીતાણા ૧ મેદહેરાસર–શ્રી આદિશ્વર ભગવાનનું દિવ બંદર નિવાસી રૂપસિંહ ભીમે સં. ૧૮૧૭ ના માહશુદી ૨ ના બંધાવીને પ્રતિષ્ઠા કરી. આ ગૃહસ્થ, દહેરાંની જોડે આવેલ તપાગચ્છને ઉપાશ્રય અને તેની જોડે જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને કેટલાક ભાગ તેજ અરસામાં બંધાવ્યા છે.
૨ ગેડીજીનું દહેરાસર–સં. ૧૯૯૦ ના જેઠ શુદિ ૧૧ ના બડા મહેસવપૂર્વક પાલીતાણાના સંઘહસ્તે પ્રતિષ્ઠા થઈ. આ દહેરે બે માળનું સંઘ પેઢી–શેઠ આણંદજી કલ્યા
એ એક્લાખ અધિક રૂપિયા ખર્ચને બંધાવ્યું છે. પહેલે માળે મૂળનાયક અને આજુબાજુના બંને ગભારાના એમ ત્રણે બિંબ પાર્શ્વનાથ મોટા કદના શ્યામવર્ણ ભવ્યાતિ વાળા છે. અને બીજા માળ ઉપર જુના વખતના અસલી
ડીપાશ્વનાથ પંચધાતુના સુરતવાળા ભણશાળી હમકેર બાઈએ ખાસ પિતાના આ જગ્યાવાળા જ મકાનમાં બંગલામાં સં. ૧૮૫૦ માં ઘર દહેરાસરથી સંઘને દર્શન