________________
(૮૮) ચોમાસુ અને નવાણું કરનારા માટે બાંધી મુદત ઠરાવી છે. દર ગોદડાં ને આઠ આના, અને દર ગાદલાંના બાર આના કરે છે. દર મોટા વાસણ દીઠ એક આને ને નાનાને દર અર્થે આને છે.
નોટ-ગાદલું અને ગોદડું કદાચિત યાત્રુએ ગુમાવ્યું યા ગફલતથઈ, તે નેંધ ઉપર ચડેલ રકમ વધારે પડતી જાહેર છે. તે તે સંબંધમા એગ્ય કિમત રાખવી જોઈએ, જેથી ધર્માદા પેઢીનું અગ્યત્વ ન કહેવાય. કિમ્બના !
કરે
DM તા
-
.