________________
(૮૭)
શેત્રુંજા ઉપરને નકરે. તિર્થમાળ પહેરવાના રૂા. ૫૧) એકાવન, રથયાત્રા કઢાવવાના રૂા. ૨૫) પચીશ, પૂજા ભણાવવાના રૂ. ૫) પાંચ, સસરણ મંડાવવાના રૂા. ૨) બે, મંડળ પુરાવવાના રૂા. શા અઢી અને જ્યાં જે કઈ ટુંકમાં કેઈપણ જિનપ્રતિમા પધરાવે તે રૂા. ૧) એક શ્રી આણંદજી કલ્યાણજીને આપણે ભારે પડે છે.
ઘીની બોલીના ભાવ મણ એકના રૂા. ૫) પાંચ છે. ફક્ત પજુસણ પર્વમાં સુપનાના, ઘેધઆના અને પડિકમણુમાં સૂકા બેલીના રૂ. રા અઢી છે.
વાસણ ગાદલાં ગોદડાં સંબંધી દર ગાદલાને હમેશને રૂ) અર્થે આને, અને ગોદડાં દીઠ રૂ.) પા આને છે. ને મોટાં વાસદીઠ રૂા)એક આને, અને નાનાં વાસણ દીઠ રૂા) ના અધે આને હમેશને નકર લેવા ઠરાવ કર્યો છે.
તસંબંધી ધ્યાન રાખવા જે એક ગાદલું બેવાઈ જાયતે રૂા. ૮ આઠ, અને એક ગોદડું ખવાય તે રૂા. ૪ ચાર ભરવા પડશે. અને વાસણ ખવાઈ જાયતે તેના વજન પ્રમાણે કિંમત લેવામાં આવશે,