________________
(૮૬) વરઘાડા-સામૈયાના નકરો.
સાના-ચાંદીવાળા રથના રૂા. ૩૫) પાંત્રીશ, ઇંદ્રશ્ જના ફ્રા પા સવાપાંચ, સુખપાલ-મેના રૂા. ૧૫ દોઢ, કાષ્ટના હાથીના રૂા. ૧૫ સવા, કેાંતલના દર ઘેાડાના રૂા. ૨) એ, સાદા ઘેાડા દીઠ રૂા. ૧) એક અને ચાંદીના ધાકાવાળા છ સિપાઈના રૂા. ૧૫ પાણા એ નકરાના છે.
1
‘શાંતિસ્નાત્ર' ભણાવતા ા. રપા સવાપચીશ, ‘અઠ્ઠો ત્તરી સ્નાત્ર' લચાવે તે રૂા. ૧પા સવાપ’દર, ‘રૂપાની નાંદ’ મંડાવે તેા રૂા. ૧૧) સવાઅગિયાર અને કાષ્ટની જરી-ભરતના પડદાવાળીના ફા. સંવાપાંચ નકરી આપવા પડે છે, ઉપધાનના નકરો.
પ્રથમ પ્રવેશના રૂા. ૧૨) ખાર, ખીજામાં પ્રવેશ કરનારના રૂા. ૬) છ, ત્રીજામાં પ્રવેશ કરનારના રૂા. ૪) ચાર, અને પહેલુ અઢારિઉં એકલું કરવું હાય તેા રૂા. રા અઢી નકરા ભરવા પડે છે.
-
બહાર ફરવા જતાં— પંચતિર્થીના સઘ જતાં રૂા. ૫૧) એકાવન, જો તંબૂ લે તા દર ત ંબૂના રૂા. ૧૦૦ સવાદશ, આર ગાઉ જતાં રૂા. ૨૧) એકવીશ, જો તબુ લઈ જાય તા રૂા. પા સવાપાંચ
નકરાના છે.