________________
(૮૫) નીચેના જમણ થતાં તેમાં જમનારાએ
પાસ કઢાવાને નકરે. નવાણું ટેળીને પાસ કઢાવતાં રૂ. ૧, માસી ટેળના પાસને રૂ ૧, ભાવપૂજા ટેળીના પાસના રૂા. રા, વરસીતપ ટેળી પાસને રૂા. ૧ અને છ અઠ્ઠમના પાસના રૂા. ૧૧ સવાબાવીશ આના નકરે ભરે તે જમણુના દરવાજામાં પાસ જેનાર જવા દે છે.
આ પાસથી બીજે લાભ, જેમને જમણવાર ન કરે છે, અને પિતાની મને ૨જી મુજબનું કોઈ પણ ચીજનું લહાણું કરવું હોય તે તે વ્રતના પાસ જોઈને જ વહેંચે છે.
અમારી નેધ–ઉપરનાં ઘણાં જમણે થતાં જેઈને પેઢીએ તેની રકમ વધારી છે. અને કેટલાક નવા ઉમેરીને દાખલ કરેલ છે, ત્યારે કેટલેક જેમને તેમ રાખે છે.
વિશેષ-પીરસણું દેવાતાં, તેના કરતાં હાલ ઘણું વધી ગયું છે. અને દરવર્ષે એકાદ તે જરૂર વધેજ. માટે અતિશય અને નવાને અયોગ્ય રીતે વધારે નહિં થવું જોઈએ.