________________
(૮૪) જમણવાર સંબંધિ ન કરે, જમણુનું નામ. હાલ–સં. ૧૯૭૮ થી લેવાતે નવકારશીનું જમણ કરતા રૂ. ૩૫) પેઢીમાં ભરવાના. મટે સંઘ સ્વામીવાત્સલ્યના રૂા. ૨૧) નવાણુંની ટેળી જમાડતાં, રૂા. ૧૧ મુંગી નવાણુંની. ટેળી કરે તે રૂ. ૧૨ા' ચોમાસાની ટળી જમાડતાં રૂા. પા ભાવપૂજાની ટેળીના જમણમાં રૂા. ૨૫ ચોસઠ પહેરના પિસહ પારણના રૂા. ૮) પજુસણનું સવારનું પારણું કરેતે રૂા. ૨૧) નવપદની ઓળી પારણાનાં રૂા. ૧૮) વરસીતપના એકવખતના પારણાનાં રૂા. ૩ છઠ્ઠ અઠ્ઠમના પારણાનાં રૂા. ૩ સિદ્ધિતપના દર પારણું ના રૂ. ૨) માસક્ષમણાદિ તપ પારણાનાં રૂ. ૨) ઉપધાનના એકાસણાની દરટેળીના રૂા. ૫ ઉપધાનના આયંબિલની દરટેળીને રૂા. ૩) બહારથી આવેલ સંઘ પિતાને જમાડે તે રૂા. પ નકરાના છે,