________________
(૮૨), સંધપતિના બિરૂદનું માન, નગરશેઠ હેમાભાઈની સમ્મતિથી સર્વ સંઘના સંઘ વીઓ તથા યાત્રિકોએ મળી શેઠ ખીમચંદ મિતશાહને સંઘપતિની પદવિ આપી, જે શેઠજીએ બાપને નામે સ્વીકારી. પછીથી પાલીતાણે સંઘ આવતા પેઢી તરફથી સામૈયું થાય ત્યારે સંઘવીને પ્રથમ તિલકે શેઠ મોતીશા વાળા કરે. ને એક રૂપિયા તથા શ્રીફળ પણ પ્રથમ પિતેજ આપે વિદ્યમાન પણ તેમજ વતે છે.
નવકારશીને માટે પિઢીમાં સંઘ ભેગે કરે. તેમાં સ્થાનિક સંઘના નગરશેઠ નેતરાની રજા આપે, એટલે મેતીશાવાળા જમણુ કરનારને તિલક કરે. એટલે પછી ટેલિયે ફરે. કેટલું બધું માન ! બેહદ પુન્યાઇ!
બલ