________________
(૮૦)
આ ગામ ભાંગ્યુ', એટલે એક માઇલને અતર તળેટી રાડ તરફ ‘ધમધમિયા' માં પુનઃ વસાવ્યું. મટકેશ્વર પાસે) ને પાલીતાણું નામ રાખ્યુ. તે પણ તૂટયુ-ભાંગ્યુ', એટલે ત્યાંથી માઁ માઈલ પાછુ હઠાવીને ગામ ખાંધ્યું, ને પાલીતાણુજ નામ રાખ્યુ. આ વત્તમાન પાલીતાણ ત્રીજીવારનુ છે.
હવે આવા મહાપુરૂષ પાદલિપ્તસૂરિજીની એક સુંદર મૂર્તિની પાલીતાણા ગામને જંગી જરૂર છે. તે કાઈ રાજા સહારાજા, શેઠ-શાહુકાર કે પુન્યવ’ત પ્રાણીને પાલીતાણામાં ઉક્ત જૈનાચાયની મૂત્તિ સ્થાપવી હોય તે પાટણમાં ગૌતમસ્વામીના દહેશમાં પાદલિપ્તસૂરીની પ્રતિમા છે.
શ્રી પાલીતાણામાં નવકારશી જમણુવાર કરનારને
તથા
પાંતાના ગામથી શ્રી સિદ્ધાચળના સઘ લાવે, અને આ સઘની પેઢીથી સામૈયું થાય તા સઘ લાવનાર સઘવીને પ્રથમ (૧) લુ તિલક કરવાનું માન મેાતીશાશેઠને સ, ૧૮૯૩, શેઠ માતીશાહ અમીચંદ્ર મુળ, ત્તિ ખભાતના છે, મુંબઈ જઈને ચીન, જાપાન અને બીજા પરદેશી રાજ્યો સાથે