________________
(૭૯) ને જુએ છે તે નાગાર્જુનને દેખીને કહ્યું કે હે પલિત! તેં આ શું કર્યું? એમ સાંભળતા અધ મુખ કરીને સર્વે સાચી વાત કરી, ગુરૂએ મનમાં તેની બુદ્ધિના વખાણ કરીને પુનઃ બેલ્યા કે પલિત ! ગુરૂગમ નહિ કર્યાનું આ ફળ છે. તે સાઠીચેખાના ધાવણમાં વાટીને લેપ કરવો જોઈએ. પછી તેમ કરી વિદ્યા સિદ્ધ કરી ગુરૂને ઉપકાર માન્ય. ને બે કે હે પૂજ્ય! આપના પલિતને એક “કાને આપે એટલે ગુરૂએ ઓ યે તે પતિના પપા પાસું મૂકયાથી પાલિત” થયે.
માગાર્જુનને સિદ્ધાચલની તળેટીમાં આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થવાથી ઉપકારી ગુરૂ પાદલિપ્તસૂરિના કાર્ય મના નામ સ્મરણ રાખવા માટે તિર્થતળેટીમાં નજદીકે હાથિયાધાર નામની ડુંગરીની ટેકરી પાસે પંચમકાળના છેડા સુધી નામના ભુંસાય તેવું એક ગામ બાંધ્યું અને તેનું નામ પાદલિપ્તપુર રાખ્યું. પાદલિપ્તપુરનું ગુજરાતી માં પાલીતાણું થાય છે. વળી પિતે પાલિત થયે, તે પાલિતને આંણ લગાડયાથી ગામનું નામ ખાસ પાંસીતાણુંજ સ્થાપ્યું.
- આ પાલીતાણું ના ઠાકોરસાહેબ સર બહાદુરાસંહજી સાહેબને હવામહેલની આજુબાજુની જમીને જાણવી. વીર સી છે કે આ વધુ જેમ હાલ લગભગ અઢી હજાર વર્ષ થયાં.
-
-
-: ':
'
,