________________
(૭૮). બર મળી કે જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ પાસે આકાશમાગે ઉોને હમેશાં તિર્થ પર્યટન કરે છે. તે તે વિદ્યા મેળવું.
એકંદાગિને ખબર મળ્યા કે સૂરિજી સિદ્ધાચળની તળેટીમાં છે. તેથી તે ત્યાં આવી ગુરૂને નમન પૂર્વક મળે અને કહ્યું કે કૃપાળુ ! મને આકાશમાં ઉડવાની વિદ્યા શી ખ. ગુરૂએ યોગ્ય જીવ જાણીને કહ્યું કે તુઃ શ્રાવકપણું અંગિકાર કર એટલે શુદ્ધ મનથી છગીએ શ્રાવકપણું અંગિકાર કરીને આચાર્યના જોડે ઉપાશ્રયમાં રહે, અને ગુરૂ ૨થંડિલ જઈ આવે ત્યારે તેમના પગ ધવાનું કામ કરો. એક દિવસે પગે લેપ લગાવને.આકાશ માગે ઉઠે -થા તે તેણે દીઠું.
ગુરૂ આવીને ડિલ જઈ આવતા પગનાં તલીયા ખૂબ ઘસીને ધોયાં અને ધાવણ પરઠવી (નાંખી) નહિ દેતા ભેગું કરી છુપાવ્યું. ગુરૂ બહાર ગયા એટલે તે પાણીને સુંધી સુધીને તેમાંથી ૧૦૭ જાતની ઔષધીઓ પારખી કાઢીને મેળવી પણ લીધી. પછી ગુરૂ બહાર ગયા. એટલે તેને પાણીમાં વાટીને લેપ બનાવીને પગ તળે લગાવી. ઉડવા માંડયું, તે કુકડાની જેમ ઉંચે ઉડે ને પાછો જમીન પર પડે પણ વધારે ઉંચે ઉડાય નહિ તેથી ધુળથી શરિર ખરડાયું ને લેહી નીકળ્યું. એટલામાં ગુરૂ આવ્યા
છે
:
If
y