________________
(૭૭)
તિથની યાત્રા કરી, તેમને અન્નદાન દેવાના કંઇક ભાવ ઉંચા રહેવાથી અને પ્રતિવષ કૈરીગાળામાં એક વખત આંબા કેરીના રસ કાઢીને માટી સખ્યામાં સાધુ-સાધ્વીઆને તથા વ્રતવાળા થોડાક સાધી ભાઈઓને વડારાવી તથા જમાડીને સુપાત્રદાન અને સ્વામીશક્તિને મહાન્ તાબ તિર્થાધિરાજમાં લઇ ચાર્થી પુણ્ય કરવાને ચથાશક્તિ ભૂલતા નથી. પાવાપુરીમાં દીવાળીના ઢાંકણે સારી માટી ત્રણ દિવસના મેળા ભરાતા ત્રણે દિવસના જૈન યાત્રને જ મણુ અપાય છે. તેમાં એક દિવસના જમણુંવાર કાયમ માટે ચાથમલજી ચીંઢાલિયા તરફથી થવાને મી. ચાથમ લજીએ જોઇતી રકમના રૂપિયા ત્યાંના તિય ક્ષણિયકારખાનામાં મુકયા છે. તેઓના જન્મ ૧૯૪૦માં છે એટલે હાલ ૫૦ પચાસ વર્ષની ઉમરે પહોંચી ગયા છે. બાળબ્રહ્મચારી ભ્રમ પરાયણ, સત્યભાષિત, ટેકવ'ત પુરૂષ છે. વિ. સ’. ૧૯૭૬ માં તળેટીના વહિવટમાં દાખલ થયા છે.
પાલીતાણા વસાવનાર આદ્યપુરૂષ-નાગાર્જુન યાણી શ્રાવક અને જૈનાચાય પાદલિપ્તસૂરિ
ફાઢી નદીના કિનારે થાડેક દૂર ઝાડ-પાંદડાથી ઢંકા ચેલ મહાપ્રતાપવાળી પાર્શ્વનાથની પ્રતિમા સન્મુખ રસપારાના સ્થંભન વિદ્યા સિદ્ધ કરનાર ચાગિ નાગાર્જુનને ખ