________________
(૭૬) સુંદરતા, સવચ્છતા અને પવિત્રતા તિર્થરાજ ઉપરની ટુંકે કરતાં વિશેષ છે. હમેશાં સાત-આઠ કલાકની તળેટી જિનમંદિર મિલ બાબુની હાજરી રહ્યાથી પૂજારી, પહેરેગિરે અને કપડા પાણીવાળા વિગેરે નેકર માણસે બરાબર પિતાનું કામ સંભાળથી કરે છે. નેક ઉપર પિતાની છાપ દાબવાળી અને મીઠી બેસાડવા પામ્યા છે.
થમલજી પહેલાં, પ્રથમ શા. નાથાભાઇ, અને પછી બ્રાહ્મણજ્ઞાતિય નારજીભાઈ મુનિમાર્ણ કરી ગયા. પરંતુ દહેરાસરજીને વધારે દિવંત કરવાને અને દર્શનિક તથા યાગુવીને વધારે સગવડવાળું, તથા કેટલાક નવા નવા કામ કર્યાથી તથા કરવા માંડયાથી અને અપૂર્ણ કામ પૂર્ણ કર્યાંથી તથા ભંડારની આવક તેજવાળી બનાવવાને ધર્મ, રંગી મેનેજર મિલ બાબુ ભાગ્યવંત નિવડયા છે. તે સર્વ જેનષમ ને અને માતુશ્રી રાણી મેનકુમારીના અન્ય તુલ પ્રેમને પ્રતાપ માને છે! તિર્થાધિરાજમાં રહી બનતું આત્મકલ્યાણ કરવાને મહેતાબવાસીની શિતળ છાંયમાં બનતું હોય તે તિરક્ષક બાબુસાહેબ મહારાજ બહાદુરસિંહજીની કદરદાનવાળી કૃપાનું ફળ છે.
- મેનેજરે ચોથમલજીએ સિદ્ધાચળની નવાણું યાત્રા કરી નવપદની ઓળી પૂર્ણ કરીને ઉજવી અને મોટાનાનાં સર્વ