________________
(૭૫)
આ ચાથમલજીના ઉપર રાયબહાદુર બૂસાહેબ ધનપત સિહંજીના સુપત્નિ રાણી મૈનાકુમારીના એક પુત્રવત પ્રેમ હતા, તેથી કુટુ ખંના ચેગ્યવયવાળા કુમારી સાથે રમત ક્રિડા કરે અને સ્કુલમાં જાય, સ્કુલથી છુટીને ઘેર આવી ઘરના કામકાજમાં વળગે, જેથી ચેાથમલજી પર આખા કુટુબના પ્રેમ વધતા રહ્યો. પાતાની મિલન પ્રકૃતિ, દયાદ્રદિલ, સત્યવક્તા અને હાથમાં લીધેલ કાર્યની સફળતા મેળવવી, વિગેરે ગુણાએ નિવાસ કર્યાં હતા. જેથી Àાગ્યતાવાળા જોઇ હજારીબાગ વિગેરે જીલ્લાના ગામ ઉપર કામ સાંખ્યુ. ‘તેમાં પ્રમાણિકપણુ જોઇ માજીસાહેબનુ આખુ કુંટુ ખચચમલજી પ્રત્યે રાજી રહેતુ, ને રાજી રહે છે, પેાતાના માતુશ્રી મરણ પામ્યાની ખબર'નહેાતી તે શ્રીમતી રાણી મેનાકુમારીના સ્વર્ગવાસથી જાણ્યું' કે આજે. જ મહારા માતુશ્રી ગુજરી ગયા. કેટલાક વખત પછી છૂટ્ટા તેર (૧૩) વર્ષથી માજીસાહેબ મહારાજ અહા રિસહુ ચેાથમલજી ખાખુંને તીથૅધીરાજ શ્રી સિદ્ધાચળજીની તળેટીમાં આવેલી પેતાની ધનવસી ટુકના તથા પાલી તાણામાં મકાનની દેખરેખ માટે નિમણુક કરેલ છે. જે જેના વહિવટ નિયમિતપણે ચાખ્ખા ને પવિત્ર જોવાય છે, પાતા હસ્તક વહીવટ લીધા પછી ભડારખાતાને ચાગ્ય પુષ્ટ કરતા રહી ટુકને ઝળહળતી એવી બનાવી છે, જેની
;
'
*
: