________________
ઇષ્ટોપદેશ
જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન તે જ તત્ત્વસંગ્રહ છે, બાકી બધો તેનો
વિસ્તાર છે.
૫૦
---
શ્લોક-૫૦
जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः I यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ॥
આત્મા ને પુદ્ગલો જુદાં, માત્ર આ સાર તત્ત્વનો; અન્ય જે કાંઈ શાસ્ત્રોક્ત, આનો વિસ્તાર તે ગણો.
અન્વયાર્થ [નીવ: અન્ય:] જીવ ભિન્ન છે [પુર્વાહ ચ અન્યઃ] અને પુદ્ગલ ભિન્ન છે; [તિ ઞસૌ તત્ત્વસંપ્રદ:] આટલો જ તત્ત્વકથનનો સાર છે. [ચત્ અન્યત્ િિવત્ ઉઘ્યતે] (એના સિવાય) બીજું જે કંઈ કહેવાય છે, [સ તત્ત્વ વ વિસ્તર: કસ્તુ] તે એનો જ વિસ્તાર છે.
—
છું.
અર્થ જીવ જુદો છે અને પુદ્ગલો જુદાં છે. આટલો જ તત્ત્વનો સાર છે. આમાં સર્વ પરમાર્થ સમાય છે. આ સિવાય જે કંઈ કહેવાય છે તે સર્વ આનો જ વિસ્તાર છે.