SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ઈબ્દોપદેશ યોગીને આવી અવસ્થા કઈ રીતે સંભવે છે – શ્લોક-૪૩ यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं । यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ॥ જેમાં જે વસી રહે છે, ત્યાં તે રતિ કરે અતિ; જેમાં રમણતા જેની, ત્યાંથી અન્યત્ર ના ગતિ. અન્વયાર્થ – [૪:] જે [ચત્ર] જ્યાં [નિવસન માસ્ત] નિવાસ કરે છે [ ] તે [2] ત્યાં રિતિ ] રતિ કરે છે અને [:] જે ચિત્ર] જ્યાં રિમ) મે છે [૩] તે [તસ્માતો ત્યાંથી બીજે નિ ઋત્તિ] જતો નથી. અર્થ – જે જ્યાં નિવાસ કરવા લાગી જાય છે, તે ત્યાં જ રમણ કરવા લાગી જાય છે અને જે જ્યાં લાગી જાય છે, તે ત્યાંથી બીજે જતા નથી.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy