________________
ઇષ્ટોપદેશ
ધનાદિથી શું આત્મ-ઉપકાર થઈ શકશે?
શ્લોક-૧૯
यज्जीवस्योपकाराय यद्देहस्योपकाराय
આત્માને શ્રેયકારી જે, દેહને અપકારી તે; કિંતુ દેહોપકારી જે, આત્માને અપકારી તે.
तद्देहस्यापकारकम् । तज्जीवस्यापकारकम् ।।
-
-
', '
અન્વયાર્થ [યત્] જે [નીવસ્ય ઉપારાય] જીવને ઉપકારક છે [તંત્] તે [વસ્ય અપારમ્] દેહને અપકારક છે અને [ચત્] જે વિક્ષ્ય ઉપારાય] દેહને ઉપકારક છે [તત્] તે [નીવસ્વ ગવારમ્] જીવને અપકારક છે.
૧૯
અર્થ
જે જીવનો ઉપકાર કરનાર હોય છે, તે શરીરનો અપકાર (અહિત) કરનાર હોય છે. જે વસ્તુઓ શરીરનું હિત કે ઉપકાર કરનાર હોય છે તે વસ્તુઓ આત્માનું અહિત કરનાર હોય છે.