________________
૧૧
ઈબ્દોપદેશ હિત-અહિતકારી મનાતા પદાર્થોમાં રાગ-દ્વેષ કરવાનું પરિણામ –
શ્લોક-૧૧ रागद्वेषद्वयी
दीर्घनेत्राकर्षणकर्मणा । अज्ञानात्सुचिरं जीवः संसाराब्धौ भ्रमत्यसौ ॥ અજ્ઞાને રાગ ને દ્વેષ, નેતરાં કષ્ટ નોતરે;
ખેંચાતાં દંડવત્ જીવો, ભવાબ્ધિમાં ભમ્યા કરે. અન્વયાર્થ – [મસી નીવ:] આ જીવ [મજ્ઞાનાત] અજ્ઞાનથી [1]ષકથી તીર્વ નેત્રાર્ષણ નૈT] રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીઓ(નેતા)ની ખેંચતાણના કાર્યથી [સંસારબ્ધૌ] સંસારસમુદ્રમાં સુિવિર] બહુ લાંબા કાળ સુધી [મૃતિ] ઘૂમતો રહે છે - ભમતો રહે છે. અર્થ – આ જીવ અજ્ઞાનના કારણે રાગ-દ્વેષરૂપી બે લાંબી દોરીરૂપ નેતરાંને વારાફરતી) ખેંચતો રહેતો હોવાથી સંસારરૂપી સમુદ્રમાં દીર્ઘ કાળ સુધી ભમ્યા કરે છે.