________________
ઇષ્ટોપદેશ મંગલાચરણ (સિદ્ધાત્માને નમસ્કાર) –
શ્લોક-૧
यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः । तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने ॥ સર્વ કર્મ અભાવે જે, સ્વયં પામ્યા સ્વભાવને;
કેવલજ્ઞાનરૂપી તે, નમું સત્ પરમાત્માને. અન્વયાર્થ – યિસ્થ જેમને વૃિન્ન : નમાવે] સંપૂર્ણ કર્મોનો અભાવ થતાં સ્વિયે સ્વભાવ માતિઃ] સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, [] તે સિંજ્ઞાનરૂપાય) સમ્યજ્ઞાનરૂપ [પરમાત્મને] પરમાત્માને નિમ: કસ્તુ નમસ્કાર હો. અર્થ – જેમને સમસ્ત કર્મોનો અભાવ થવાથી સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ છે તે સંજ્ઞાનસ્વરૂપી, કેવળજ્ઞાનસ્વરૂપી પરમાત્માને