SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષ્ટોપદેશ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? શ્લોક-૨ ૨ योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता મતા || સ્વર્ણપાષાણ સુહેતુયોગે, સોનું બની રહે; સુદ્રવ્યાદિ તણા યોગે, આત્મા શુદ્ધાત્મતા લહે. અન્વયાર્થ (જેમ) [યોગ્ય કપાવાન યોગેન] યોગ્ય ઉપાદાન (કારણ)ના યોગથી [કૃષનઃ] પાષાણ(સુવર્ણપાષાણ)ને [સ્વર્ણતા] સુવર્ણપણું [મા] માનવામાં આવ્યું છે, (તેમ) [ઞાત્મનઃ અપિ] આત્માને પણ [દ્રવ્યાવિ સ્વાવિ સંપત્તı] સુદ્રવ્ય-ક્ષેત્રાદિ અથવા સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની સંપત્તિ (પ્રાપ્ત થતાં) [માત્મતા] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [મō] માનવામાં આવ્યો છે. — = અર્થ જેમ સોનાની ખાણમાંથી પ્રાપ્ત થયેલ સુવર્ણપાષાણ શુદ્ધિ માટેનાં યોગ્ય કારણો મળતાં શુદ્ધ સુવર્ણપણાને પામે છે, તેમ <q અશુદ્ધ આત્મા પણ સુદ્રવ્યાદિ અથવા સ્વદ્રવ્યાદિ સંપત્તિ પામીને અશુદ્ધિ ટાળી શુદ્ધ આત્મદશા પ્રગટાવે છે.
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy