________________
પતિઓને સારાં ભોજન વગેરેની વાંછા કેમ નથી હોતી? –
આ શ્લોક-૧૯
गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी । गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ||
ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા; ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં?
A hermit who holds in his heart hidingly A hope for riches, which are worldly, unholy, A man in the mask of a mendicant who Desires sensual pleasures all through, One who possesses all symbols of sainthood, But favours the flavours of forbidden food Is indeed the picture of great irony, His monkhood is world's most mindless mockery.