SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ હૃદયપ્રદીપ મોહને વશ થાય છે તે આશ્ચર્યકારી હકીકત છે. તેણે અનાદિ કાળથી પોતાની જમાવટ કરી દીધેલી છે તે માલિક જ થઈ પડ્યો છે, તેથી તેને આત્મગૃહમાંથી કાઢવો મુશ્કેલ છે એ ખરી વાત છે. પણ જ્યારે આપણે તેને ખરેખરો અહિતકર સમજીએ ત્યારે પછી એક પળ પણ રહેવા કેમ દઈએ? માત્ર તેવી દૃઢ સમંજણ તત્ત્વબોધ વડે થવાની જ જરૂર છે. Explanation Lust nullifies all one's accomplishments. However, the root cause of lust is delusion. This verse deals with the ill-effects of delusion and points to its cure. Delusion (1) destroys knowledge and wisdom and (2) leads the world to self-destruction. 1 - . This age-old delusion, however, disappears suddenly when one realizes the 'essential reality', i.e., the true nature of things..
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy