________________
કામનું અસ્તિત્વ મોહ છે. તેના નાશનો ઉપાય કહે છે
વિના નથી. મોહ મહાબળવાન
-
શ્લોક-૧૫
बलादसौ
मोहरिपुर्जनानां
ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति
મોહઃ ।।
"
આ મોહ શત્રુ જનને સતાવે, વિવેક ને ભાન બધું ભુલાવે; છે દુઃખનું કારણ આ જ મોહ, તત્ત્વાવબોધે બનશો અમોહ.
Delusion - man's most mighty enemy,
With all of its force and all its fury, Destroys his knowledge, all his inner light',
His power to seperate the ‘wrong' from the ‘right'. Having been overcome by such a delusion, The world turns blind to self-destruction, But one's delusion disappears suddenly On knowledge of the essential reality.